ગઢડા તાલુકાના ઢસા જં તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો  માં વરસાદ

ગઢડા,   હમણાં થોડાક સમય થી વરસાદ નો વિલંબ થઈ ગયો હતો તો આવા સમય માં   ખેડૂતોએ જે જમીન માં વાવેલ અલગ અલગ છોડવાઓ સુકાય જાવાની તૈયારી માં હતા. એવામાં અચાનક વરસાદ વરસતા ખેડૂતો તેમજ લોકો માં ખુશી જોવા મળી હતી અને ઢસા ગામ આવેલ ખોડિયાર મંદિર જે ઢશિયો નદી કહેવાય છે ત્યાં બાજુમાં આવેલ ખોડિયાર મંદિરે સરકાર ની ગાઈડલાઈન મુજબ આ વર્ષે લાપસી ટૂંકમાં કરીને થાળ ધરી હતી આ આયોજન દર વર્ષે આખા ઢસા ગામ માંથી ઘઉં ઉઘરાવીને ખવરાવતા હતા અને આ પરમ્પરા ઘણા વર્ષો પેલા ઢસા માં વરસાદ … Continue reading ગઢડા તાલુકાના ઢસા જં તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો  માં વરસાદ